રાશિફળ / ઉત્તરાયણ અને ગુરુવારનો દિવસ જાણો કોને આપશે શુભફળ અને કોને કરાવશે ચિંતા, જાણો આજનું રાશિફળ

Know Your Daily Rashifal of Thursday

આજનો શુભ અંક 5 છે અને શુભ રંગ પીળો અને વાદળી છે. ઉત્તરાયણના દિવસે વડીલોના વચનને ધ્યાનમાં રાખો અને ચંચળતાની સાથે ક્રોધ પર કાબૂ મેળવો. ઓમ સવિતૃ સૂર્યનારાયણાય નમઃ મંત્રનો જાપ શુભ ફળ આપશે. આજે ગોળ, ચીકી, બોર અને તલનું દાન કરવાનો ઉત્તમ દિવસ છે. તો જાણો ગુરુવારનું રાશિફળ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ