રાશિફળ / ધન રાશિના જાતકોને માટે આજનો દિવસ રહેશે કઠિન, જાણો ગુરુવારનું રાશિફળ

Know Your Daily Rashifal Of Thursday

આજનો શુભ અંક 4 છે અને શુભ રંગ પીળો અને આછો વાદળી છે. આજે ચણા અને ગોળનો ઉપયોગ કરવો અને સાથે વડીલોનો અનાદર ન કરવો. ઓમ રીં બૃહસ્પતયૈ નમઃ મંત્રનો જાપ કરવાથી શુભ ફળ મળે છે. પીળી બુંદીનો પ્રસાદ ધરાવીને વહેંચવાથી પુણ્ય મળી શકે છે. તો જાણો તમામ રાશિનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ