રાશિફળ / મેષ, વૃષભ, સિંહ રાશિના જાતકોને રહેશે આર્થિક મુશ્કેલી, જાણો ગુરુવારનું રાશિફળ

Know your Daily Rashifal Of Thursday

આજનો શુભ અંક 7 છે અને શુભ રંગ ઘેરો પીળો અને આસમાની છે. આજે ચણા અને ગોળનો ઉપયોગ રાહત આપશે. વડીલોનો આદર કરવાની સાથે ઓમ રીં બૃહસ્પતયૈ નમઃ મંત્રના જાપથી સફળતા મળશે, પીળી બૂંદીનો પ્રસાદ વહેંચવાથી પણ પુણ્ય મળી શકે છે. તો જાણો તમામ રાશિનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ