રાશિફળ / ધન રાશિના જાતકોએ આજે રાખવી ખાસ સાવધાની, દિવસ રહેશે મુશ્કેલીભર્યો, જાણો ગુરુવારનું રાશિફળ

Know Your Daily Rashifal Of Thursday

આજનો શુભ અંક 3 છે અને શુભ રંગ ઘેરો પીળો અને આછો વાદળી છે. આજે ચણા અને ગોળનો ઉપયોગ લાભદાયી રહે છે. વડીલોનો અનાદર ન કરવાની સાથે જ ઓમ રીં બૃહસ્પતયૈ નમઃ મંત્રનો જાપ સફળતા અપાવે છે. પીળી બુંદીનો પ્રસાદ વહેંચવાથી પુણ્ય મળી શકે છે. તો જાણો તમામ 12 રાશિનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ