રાશિફળ / અવિવાહિતોને મળશે સારા સમાચાર અને ધંધામાં થશે પ્રગતિ, જાણો ગુરુવારનું રાશિફળ

Know Your Daily Rashifal of Thursday

ગુરુવારનો શુભ અંક 5 છે અને શુભ રંગ ઘેરો પીળો અને આછો વાદળી છે. આજે આજ્ઞાચક્રમાં મન સ્થિર કરીનેપૂજા કરવાથી લાભ મળશે. દૂષિત વિચારોથી દૂર રહેવું. ઓમ એં રીં ક્લીં કાત્યાયની દેવ્યૈ નમઃ મંત્રના જાપથી સફળતા મળશે. ગરીબોમાં ગળ્યા ફળ વહેંચવાથી લાભ થશે. તો જાણો ગુરુવારનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ