રાશિફળ / મકર અને કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે ફળદાયી, જાણો ગુરુવારનું રાશિફળ

Know Your Daily Rashifal of Thursday

ગુરુવારનો શુભ અંક 4 છે અને શુભ રંગ ઘેરો પીળો અને આછો વાદળી છે. આજે આજ્ઞાચક્રમાં મન સ્થિર કરી પૂજા ઉપાસના કરવાથી લાભ થશે. દુષિત વિચારોથી દૂર રહેવું અને ઓમ રીં ક્લીં કાત્યાયની દેવ્યૈ નમઃ મંત્રનો જાપ કરવો. મીઠા ફળ ગરીબમાં વહેંચવાથી પણ લાભ થશે. તો જાણો તમામ રાશિનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ