ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

રાશિફળ / આ રાશિના જાતકોએ તબિયત અને ખર્ચને લઈને રહેવું પડશે સાવધાન, જાણો ગુરુવારનું રાશિફળ

Know Your Daily Rashifal of Thursday

આજનો શુભ અંક 8 છે અને શુભ રંગ પીળો અને આસમાની છે. ગુરુવારે કૃષ્ણ ભગવાનને પીળા ફૂલ ચઢાવવાથી તેઓ પ્રસન્ન થશે. જાંબલી કે કાળા કપડાં ન પહેરવાનું કહેવાયું છે. ઓમ રીં ગ્રાં ગ્રીં ગ્રોં સ: ગુરવે નમ: મંત્રના જાપથી લાભ થઈ શકે છે. શક્ય હોય તો પીળા રંગની મિઠાઈ ખાઈને ઘરની બહાર નીકળવાથી ફાયદો થઈ શકે છે. તો જાણી લો તમામ રાશિનું રાશિફળ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ