રાશિફળ / આ 3 રાશિ માટે આજનો દિવસ રહેશે મુશ્કેલ, જાણો ગુરુવારે કોને થશે આર્થિક ફાયદો

Know Your Daily Rashifal Of Thursday

ગુરુવારનો દિવસ અનેક રાશિ માટે શુભફળ લઈને આવ્યો છે. આજનો શુભ અંક 1 છે અને શુભ રંગ ઘેરો પીળો અને આસમાની છે. આજે તુલસીદળથી વિષ્ણુ ભગવાનને અભિષેક કરવાથી લાભ શશે. વડીલોને સન્માન આપવાની સાથે જે આજે ઓમ રીં સદગુરૂ દેવતાભ્યો નમ: મંત્રના જાપથી પુણ્ય મળશે. ગાય અને શ્વાનને રોટલી ખવડાવવાથી પણ ભાગ્ય સુધરશે. તો જાણો તમામ 12 રાશિનું રાશિફળ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ