ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

રાશિફળ / આ રાશિને રહેશે આર્થિક ઉતાર ચઢાવની સમસ્યા, જાણો ગુરુવારનું રાશિફળ

Know Your Daily Rashifal Of Thursday

ગુરુવારનો શુભ અંક 8 છે અને શુભ રંગ ઘેરો પીળો અને આસમાની છે. આજે ક્રોધ અને ચંચળતા પર કાબૂ રાખવાથી શુભફળ મળી શકે છે. ઓમ વસુરૂદ્રાદિત્ય દેવતાભ્યો નમ: મંત્રનો જાપ કરવાથી પુણ્ય મળશે. આ સિવાય પીપળે જળ ચઢાવીને પિતૃતર્પણ કરવાથી અને સાથે જ શક્ય એટલા પ્રમાણમાં પીળી વસ્તુનું દાન કરવાથી સફળતા મળી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ