દૈનિક રાશિફળ / સંતાનની સુખાકારી માટે ખાસ છે આજનો દિવસ, જાણો ગુરુવારનું રાશિફળ

Know Your Daily Rashifal Of Thursday

ગુરુવાર અને છઠ્ઠનો દિવસ સંતાનોની સુખાકારી માટે ખાસ ગણવામાં આવે છે. આજનો શુભ અંક 1 છે અને આજનો રંગ ઘેરો પીળો અને આસમાની છે. ગાયને ચણા અને ગોળ ખવડાવવાથી લાભ થઈ શકે છે. સંતાનોની ખોટી વાતને સુધારવાથી લાભ થશે. ઓમ રીં ષષ્ઠી દેવ્યૈ નમ: મંત્રનો જાપ પુણ્ય આપે છે. ગોળ અને ચણાનું યથાશક્તિ દાન પુણ્ય આપી શકે છે. તો જાણો મેષથી મીન રાશિનું રાશિફળ.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ