દૈનિક રાશિફળ / આ 4 રાશિને થશે આર્થિક લાભની સંભાવના, જાણો ગુરુવારનું રાશિફળ

Know Your Daily Rashifal Of Thrusday

ગુરુવારનો દિવસ અનેક રાશિ માટે શુભફળ લઈને આવ્યો છે. આજનો શુભ અંક 3 છે અને શુભ રંગ ઘેરો પીળો અને આછો વાદળી છે. આજે બટુક ભૈરવની પૂજા કરવાથી લાભ થાય છે. ઓમ બટુક ભૈરવાય નમઃ મંત્રના જાપથી સફળતા મળે છે. આજે અડદ અને ચણાની દાળનું દાન શુભ ગણાય છે. તો જાણી લો 12 રાશિનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ