રાશિફળ / તુલા રાશિના જાતકોને આજે થઈ શકે છે આાકસ્મિક ધનલાભ, જાણો રવિવારનું રાશિફળ

Know Your Daily Rashifal of Sunday

આજનો શુભ અંક 2 છે અને શુભ અંક લાલ અને નારંગી છે. આજે કૂળદેવીની આરાધનાથી લાભ થશે. પિતા તુલ્ય વ્યક્તિનું અપમાન ન કરવાનું સૂચન છે. ઓમ ઋણહર્તાય નમઃ મંત્રના જાપથી સફળતા મળશે. ભગવાનને સ્વાદિષ્ટ મેવા મીઠાઈનો ભોગ ચઢાવી પ્રસાદ વહેંચવાથી લાભ થશે. તો જાણો તમામ રાશિનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ