રાશિફળ / આજે કરો આ 1 મંત્રનો જાપ, ગણેશજીની વરસશે અપાર કૃપા, જાણો રવિવારનું રાશિફળ

 Know Your Daily Rashifal of Sunday

રવિવારનો દિવસ અનેક રાશિઓ માટે ફળદાયી નીવડશે. આજનો શુભ અંક 3 છે અને શુભ રંગ લાલ અને નારંગી રહેશે. આજે ગણપતિ સાથે શિવ પાર્વતીની પૂજા લાભદાયી રહેશે. ઓમ ષડાનનાયે નમઃ મંત્રના જાપથી પુણ્ય મળશે. ગોળ, ઘઉં અને ફળનું દાન શુભ રહેશે. તો જાણો તમામ રાશિનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ