રાશિફળ / સિંહ રાશિના લોકોને રહેશે માનસિક ચિંતા, જાણો રવિવારે કયા મંત્રનો જાપ આપશે શુભફળ

Know Your Daily Rashifal Of Sunday 300521

આજે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો અને શાલિગ્રામ પર દૂધનો અભિષેક કરવો. ઋતુફળનું દાન કરવાથી પણ શુભફળ મળે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ