રાશિફળ / રવિવારનો દિવસ આ 4 રાશિના જાતકો માટે રહેશે મુશ્કેલીભર્યો, જાણો તમારું રાશિફળ

Know Your Daily Rashifal Of Sunday

રવિવારનો શુભ અંક 4 છે અને શુભ રંગ લાલ અને નારંગી છે. આજે કૂળદેવીની વિશેષ પૂજાથી લાભ થઈ શકે છે. નાના બાળકો પર ગુસ્સો ન કરવો અને સાથે ઓમ શ્રી નમઃ મંત્રનો જાપ કરવો. ઘઉં અને ગોળનું દાન શુભ માનવામાં આવે છે. તો જાણો તમારું રાશિફળ.

બ્રેકિંગ ન્યૂઝ