રાશિફળ / મીન રાશિના લોકોએ પરિવારથી રહેવું પડશે દૂર અને ગુસ્સા પર રાખવો પડશે કાબૂ, જાણો રવિવારનું રાશિફળ

know Your Daily Rashifal Of Sunday

રવિવારનો શુભ અંક 1 છે અને શુભ રંગ લાલ અને નારંગી છે. આજે કુળદેવીની પૂજાથી લાભ થઈ શકે છે. નાના બાળકો પર ગુસ્સો ન કરવો અને સાથે ઓમ કુંલાંબિકાયૈ નમઃ મંત્રના જાપથી સફળતા મળી શકે છે. ઘઉં અને ગોળનું દાન આજે શુભ માનવામાં આવે છે. તો જાણો તમામ રાશિનું રાશિફળ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ