રાશિફળ / વૃશ્વિક, મિથુન અને મીન રાશિના લોકો માટે દિવસ રહેશે મુશ્કેલ, જાણો રવિવારનું રાશિફળ

Know Your Daily Rashifal Of Sunday

રવિવારનો શુભ અંક 8 છે અને શુભ રંગ લાલ અને નારંગી છે. આજે કૂળદેવતાની ઉપાસના હિતકારી રહેશે. તીખા ખોરાકને ન ખાવાની સાથે ઓમ કુલાંબિકાયૈ નમઃ મંત્રનો જાપ કરવો. ઘઉં અને ગોળનું દાન લાભદાયી રહેશે. તો જાણો તમામ રાશિનું રાશિફળ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ