રાશિફળ / મીન રાશિના જાતકો માટે રવિવારનો દિવસ રહેશે મુશ્કેલ, જાણો આજનું રાશિ ભવિષ્ય

 Know Your Daily Rashifal of Sunday

આજનો શુભ અંક 3 છે અને શુભ રંગ લાલ અને નારંગી છે. આજે નાના બાળકો પર ગુસ્સો ન કરવો અને સાથે જ કુળ દેવીની વિશેષ પૂજા કરવાથી લાભ મળે છે. ઓમ કુલાંબિકાયૈ નમઃ મંત્રના જાપથી સફળતા મળે છે. ઘઉં અને ગોળનું દાન શુભ માનવામાં આવે છે. તો જાણી લો તમામ રાશિનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ