દૈનિક રાશિ ભવિષ્ય / આ રાશિને રહેશે અકારણ ક્રોધનો ભય અને પારિવારિક અશાંતિ, જાણો રવિવારનું રાશિફળ

Know Your Daily Rashifal Of Sunday

આજનો શુભ અંક 2 છે અને શુભ રંગ લાલ અને નારંગી છે. આજે ભગવાન શિવ અને માતા પાર્વતીની ઉપાસનાથી લાભ મળશે. નાની વાતોને મોટું સ્વરૂપ ન આપવું, ઓમ પાર્વતી વલ્લભાય નમઃ મંત્રના જાપથી પુણ્ય મળે છે. આજના દિવસે ગોળ, ઘઉં અને ફળનું દાન શુભ મનાય છે. તો જાણો તમામ રાશિનું રવિવારનું રાશિફળ.

બ્રેકિંગ ન્યૂઝ