રાશિફળ / આ 3 રાશિના લોકો માટે રવિવારનો દિવસ રહેશે મુશ્કેલ, જાણો આજનું રાશિફળ

Know Your Daily Rashifal Of Sunday

રવિવારનો શુભ અંક 9 છે અને શુભ રંગ લાલ અને નારંગી છે. આજે ઈષ્ટદેવના પૂજનથી લાભ થશે. કોઈ પણ કામમાં અંતિમ નિર્ણય પર ન આવવું. ઓમ શ્રીં રીં ક્લીં શ્રીં સિદ્ધલક્ષ્મ્યૈ નમ: મંત્રનો જાપ કરવાથી લાભ થઈ શકે છે. ઘઉં અને ગોળનું દાન આજે શુભ રહેશે. તો જાણો તમામ રાશિઓનું રાશિ ભવિષ્ય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ