રાશિફળ / મિથુન, કર્ક અને તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે મુશ્કેલ, જાણો રવિવારનું રાશિફળ

Know Your Daily rashifal Of Sunday

રવિવારનો શુભ અંક 2 છે અને શુભ રંગ લાલ અને ઘેરો નારંગી છે. આજે કોઈ પણ કામમાં અંતિમ નિર્ણય લેવો નહીં. ઓમ શ્રીં રીં ક્લીં શ્રીં સિદ્ધલક્ષ્મ્યૈ નમ: મંત્રના જાપથી પુણ્ય મળી શકે છે. ઈષ્ટદેવના પૂજનથી પણ લાભ મળશે. ઘઉં અને ગોળનું દાન કરવું શુભદાયી રહે છે. તો જાણો તમામ રાશિનું રવિવારનું રાશિફળ.

બ્રેકિંગ ન્યૂઝ