રવિવારનો શુભ અંક 2 છે અને શુભ રંગ લાલ અને નારંગી છે. આજે શ્રી કૃષ્ણચંદ્રના દર્શન કરીને દિવસની શરૂઆત કરવાથી લાભ થશે. ખરાબ વિચારોથી દૂર રહેવાની સાથે ઓમ ક્લીં કૃષ્ણાય ગોવિંદાય નમઃ મંત્રનો જાપ કરવાથી લાભ થશે. મેવા અને મીઠાઈ નાના બાળકોમાં વહેંચવાથી લાભ થશે. તો જાણો તમામ રાશિનું રાશિફળ.