રાશિફળ / રવિવાર અને નવા મહિનાની શરૂઆત અનેક રાશિના જાતકો માટે રહેશે શુભ, જાણો આજનું રાશિફળ

 Know Your Daily Rashifal Of Sunday

રવિવારનો શુભ અંક 1 છે અને શુભ રંગ લાલ અને નારંગી છે. આજે મંગળચંડિકા સ્તોત્રનો પાઠ લાભદાયી રહેશે. અકારણ ક્રોધથી બચવાની સાથે જ ઓમ મંગલચંડિકાયૈ નમઃ મંત્રના જાપથી પુણ્ય મળશે. માતાજીને ખીર ધરાવીને વહેંચવાથી પણ પુણ્ય મળશે. તો જાણો રવિવારનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ