રાશિફળ / દશેરા અને રવિવાર કઈ રાશિને કરાવશે ધનલાભ અને કોણે રહેવું પડશે સાવચેત, જાણો રાશિફળ

Know Your Daily Rashifal Of Sunday

રવિવારનો શુભ અંક 7 છે અને શુભ રંગ લાલ અને નારંગી છે. આજે દેવીની 9 શક્તિની પૂજા લાભદાયી રહેશે. વિવાદિત વચનોથી દૂર રહેવું અને સાથે ઓમ એં રીં ક્લીં ચામુંડાયૈ વિચ્ચૈનો જાપ કરવો. ખીર અને પૂરી ધરાવીને નાની બાળકીઓને પ્રસાદ વહેંચવો. તો જાણો તમામ રાશિનું રાશિફળ.

બ્રેકિંગ ન્યૂઝ