રાશિફળ / આ 2 રાશિના જાતકોને મળશે પરિવાર અને ધંધાકીય બાબતોમાં લાભ, જાણો રવિવારનું રાશિફળ

Know Your Daily Rashifal Of Sunday

રવિવાર અને માતાજીનું બીજું નોરતું અનેક રાશિના લોકો માટે ફળદાયી રહેશે. આજનો શુભ અંક 9 છે અને શુભ રંગ લાલ અને નારંગી છે. આજે કૂળદેવીની વિશેષ આરાધનાથી લાભ મળશે. પિતા તુલ્ય વ્યક્તિનું સન્માન કરવાની સાથે જ ઓમ ઋણહર્તાય નમઃ મંત્રના જાપથી લાભ થશે. ભગવાનને સ્વાદિષ્ટ મેવા મીઠાઈનો ભોગ ધરાવીને પ્રસાદ વહેંચવાથી લાભ થશે. તો જાણો તમામ રાશિનું રાશિફળ.

બ્રેકિંગ ન્યૂઝ