દૈનિક રાશિ ભવિષ્ય / કઈ રાશિએ ગુસ્સા પર રાખવો પડશે કાબૂ અને કોને થશે વધુ ખર્ચ, જાણો રવિવારનું રાશિફળ

Know Your Daily Rashifal Of Sunday

રવિવાર અને રજાનો દિવસ અનેક રાશિ માટે શુભદાયી છે. આજનો શુભ રંગ લાલ અને નારંગી છે. શુભ અંક 3 છે. આજે કૂળદેવી કે દેવતાની આરાધના કરવાથી શાંતિ મળી શકે છે. શક્ય હોય ત્યાં સુધી આજે તમારા ગુસ્સા પર કાબૂ રાખો અને મનને શાંત રાખવાની કોશિશ કરો. ઓમ રીં ધૃણી સૂર્યાય નમઃ મંત્રના જાપથી પુણ્ય મળી શકે છે. ગોળ, ઘઉં અને ફળનું દાન શુભ રહે છે. તો જાણો તમામ 12 રાશિનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ