દૈનિક રાશિ ભવિષ્ય / વૃષભ રાશિને થશે ધંધામાં સારી આવક, જાણો રવિવારનું રાશિફળ

Know Your Daily Rashifal Of Sunday

રવિવાર અને લૉકડાઉન અનેક રાશિ માટે ફળદાયી રહેશે. આજે અનેક રાશિઓ માટે સમય સાનુકૂળ રહેશે. આજનો શુભ અંક 8 છે અને શુભ રંગ લાલ અને નારંગી છે. આજે કૂળદેવીની પૂજા કરવાથી પુણ્ય મળી શકે છે અને સાથે જ કંજીયા કંકાસથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. ઓમ ભાનવે નમઃ મંત્રના જાપથી શુભફળ મળી શકે છે. ગોળ, ઘઉં અને ફળનું દાન શુભ રહેશે. તો જાણો મેષથી મીન રાશિનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ