રાશિફળ / મિથુન રાશિના લોકોએ જોખમવાળા કામ ટાળવા અને કુંભ રાશિના લોકોએ મશીન અને વાહનથી સંભાળવું, જાણો શનિવારનું રાશિફળ

Know Your Daily Rashifal Of Saturday

શનિવારના દિવસે શિવજીને કપિલા ગાયના દૂધનો અભિષેક કરવો અને વાણી અને વર્તનમાં કટુતા ન લાવવી. ઓમ શંકરાય નમઃનો જાપ કરી લેવો. કેળાનો ભોગ ધરાવીને ગરીબોમાં વહેંચી દેવાથી પુણ્ય મળશે.

બ્રેકિંગ ન્યૂઝ