દૈનિક રાશિફળ / આ રાશિને થશે શેરબજારમાં લાભ અને બનશે યાત્રાના યોગ, જાણો શનિવારનું રાશિફળ

Know Your Daily Rashifal Of Saturday

શનિવાર અને અઠવાડિયાનો છેલ્લો દિવસ અનેક રાશિ માટે ફળદાયી છે. આજનો શુભ અંક 5 છે અને શુભ રંગ વાદળી અને ભૂરો છે. આજે ગંગા મૈયાની આરતી કરીને પુણ્ય મેળવી શકાય છે. ઓમ ભાગીરથીયૈ નમઃ મંત્રનો જાપ શુભ રહેશે. જળકુંભનું દાન કરવાથી પણ લાભ થઈ શકે છે. ગાળ્યા વિનાનું પાણી આજના દિવસે ન પીવાની સલાહ છે. તો જાણો મેષથી મીન રાશિનું રાશિફળ.

બ્રેકિંગ ન્યૂઝ