રાશિફળ / તુલા રાશિના જાતકોને આજે મળી શકે છે નવી નોકરીની તક, જાણો શનિવારનું રાશિફળ

Know Your Daily Rashifal Of Saturday

શનિવારનો શુભ અંક 6 છે અને શુભ રંગ વાદળી અને ભૂરો છે. આજે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી શુભફળ મળે છે. માથા કૂટવાળા કામ ટાળો અને ઓમ મિત્રાયૈ નમઃ મંત્રનો જાપ કરો. જળકુંભનું દાન આજે શુભ માનવામાં આવે છે. તો જાણો તમામ રાશિનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ