દૈનિક રાશિફળ / કર્ક રાશિને રહેશે માનસિક અશાંતિ તો સિંહ રાશિને મળશે ધાર્યા કામમાં સફળતા, જાણો શનિવારનું રાશિફળ

Know Your Daily Rashifal of Saturday

આજનો શનિવાર અનેક રાશિ માટે શુભદાયી રહેશે. આજનો શુભ અંક 4 છે અને શુભ રંગ વાદળી છે. આજે હનુમાનજીના ભૈરવની પૂજા પુણ્ય અપાવી શકે છે. આથેલા ખોરાક ના ખાવાની આજે સલાહ આપવામાં આવે છે. ઓમ પિંગલાય નમઃ મંત્રના જાપથી સફળતા મળી શકે છે. આ સાથે જૂના કપડાંનું ગરીબોમાં દાન કરવાથી પણ શુભફળ મળે છે. તો જાણો મેષથી મીન રાશિનું રાશિફળ.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ