રાશિફળ / વૃષભ રાશિને આજે થઈ શકે છે આકસ્મિક ધનલાભ, જાણો શનિવારનું રાશિફળ

Know Your Daily Rashifal Of Saturday

શનિવારનો શુભ અંક 3 છે અને શુભ રંગ વાદળી અને ભૂરો છે. આજે સુગંધિત પુષ્પથી શ્રી વિષ્ણુની પૂજા કરવાથી લાભ થશે. સ્ત્રીનું અપમાન ન કરવું અને ઓમ મહાવિષ્ણવે નમઃ મંત્રનો જાપ કરવાથી સફળતા મળશે. શક્તિ પ્રમાણે ધનનું ગરીબોમાં દાન કરવું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ