રાશિફળ / કુંભ રાશિના જાતકોને આજે દિવસભર રહેશે અનેક સમસ્યાઓ, જાણો શનિવારનું રાશિફળ

Know Your Daily Rashifal Of Saturday

શનિવારનો શુભ અંક 7 છે અને શુભ રંગ વાદળી અને ભૂરો છે. આજે હનુમાનજીને તેલ અને સિંદૂર ચઢાવવું અને સાથે જ ઓમ પરવિદ્યા પરિહારાય નમઃનો જાપ કરવો. પોતાનાથી નાની વ્યક્તિઓનું અપમાન ન કરવું અને સાથે બૂંદી અને ગાંઠિયાનો પ્રસાદ ગરીબોમાં વહેંચવાથી પુણ્ય મળી શકે છે. તો જાણો તમામ રાશિનું રાશિફળ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ