રાશિફળ / કુંભ રાશિના લોકોને ધંધામાં નુકસાનની સંભાવના, વાણી પર રાખવો કાબૂ, જાણો શનિવારનું રાશિફળ

Know Your Daily Rashifal Of Saturday

શનિવારનો શુભ અંક 9 છે અને શુભ રંગ વાદળી અને ભૂરો છે. આજે ઘરમાં ગૂગળનો ધૂપ કરવાથી લાભ થઈ શકે છે. વાદ વિવાદને ટાળીને ઓમ મારૂતાત્મજાય નમઃ મંત્રનો જાપ કરવો. બુંદી અને ગાંઠિયાનો પ્રસાદ વહેંચવાથી પણ લાભ થાય છે. તો જાણો શનિવારનું રાશિફળ.

બ્રેકિંગ ન્યૂઝ