રાશિફળ / આજે વૃશ્વિક રાશિના જાતકોને મળશે ધાર્યું ફળ, જાણો શનિવારનું રાશિફળ

Know Your Daily Rashifal Of Saturday

આજનો શુભ અંક 3 છે અને શુભ રંગ વાદળી અને નીલો છે. આજે ઘરમાં ગૂગળનો ધૂપ કરવાથી લાભ થશે. વાદ વિવાદ ટાળીને ઓમ મારુતાત્મજાય નમઃ મંત્રનો જાપ કરવો, તેનાથી પુણ્ય મળી શકે છે. બુંદી અને ગાંઠિયાનો પ્રસાદ વહેંચવાથી પણ લાભ થશે. તો જાણો તમામ 12 રાશિનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ