રાશિફળ / તુલા રાશિના જાતકોને અચાનક થશે ધનલાભ, જાણો શનિવારનું રાશિફળ

Know Your Daily Rashifal Of Saturday

આજનો શુભ અંક 7 છે અને શુભ રંગ ભૂરો અને આસમાની છે. આદે માતા લક્ષ્મી અને શ્રીયંત્રની પૂજાથી લાભ થશે. તીખા અને તળેલા પદાર્થોથી દૂર રહેવું અને ઓમ શ્રીં રીં શ્રીં મહાલક્ષ્મ્યૈ નમ: મંત્રનો જાપ કરવો. ભગવાનને સફેદ મીઠાઈનો ભોગ ધરાવીને વહેંતી દેવો. તો જાણો તમામ રાશિનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ