રાશિફળ / કર્ક રાશિના જાતકોને સરકારી કામમાં થશે લાભ, જાણો શનિવારનું રાશિફળ

Know Your Daily Rashifal Of Saturday

શનિવાર અને અઠવાડિયાનો છેલ્લો દિવસ અનેક રાશિ માટે મિક્ષફળદાયી સાબિત થશે. આજનો શુભ અંક 1 છે અને શુભ રંગ વાદળી અને ભૂરો છે. આજે સંતાન માટે દેવી સરસ્વતીનું પૂજન કરવું. કોઈ પણ કાર્યમાં સાવધાની રાખવી હિતાવહ છે. ઓમ બુદ્ધિદાયિન્યૈ નમઃ મંત્રનો જાપ કરવો અને ભૂખ્યાને ભોજન કરાવવું એ પુણ્ય આપનારું ગણાશે. તો જાણો તમામ 12 રાશિનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ