રાશિફળ / ધન અને મેષ રાશિના જાતકો માટે પહેલું નોરતું રહેશે ભારે, જાણો શનિવારનું રાશિફળ

Know Your Daily Rashifal Of Saturday

આજે શનિવારથી પવિત્ર એવા નવરાત્રિના તહેવારની શરૂઆત થઈ છે ત્યારે મેષ અને ધન રાશિના જાતકો માટે દિવસ ભારે રહેશે. આજનો શુભ અંક 8 છે અને શુભ રંગ વાદળી અને આસમાની છે. આજે ઘરમાં વાદવિવાદને ટાળીને ગૂગળનો ધૂપ કરવાથી પ્રસન્નતા આવશે. ઓમ મારૂતાત્મજાય નમઃ મંત્રનો જાપ પુણ્ય અપાવશે. બુંદી અને ગાંઠિયાનો પ્રસાદ વહેંચવાથી પુણ્ય મળશે. તો જાણો તમામ રાશિનું રાશિફળ.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x