ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

રાશિફળ / શનિવારે આ 3 રાશિના જાતકોને થશે અખૂટ ધનલાભ, જાણો તમારું રાશિફળ

Know Your Daily Rashifal Of Saturday

શનિવાર અને અઠવાડિયાનો છેલ્લો દિવસ અનેક રાશિ માટે મિક્ષફળદાયી સાબિત થશે. આજનો શુભ અંક 1 છે અને શુભ રંગ વાદળી અને ભૂરો છે. આજે સંતાન માટે દેવી સરસ્વતીનું પૂજન કરવું. કોઈ પણ કાર્યમાં સાવધાની રાખવી હિતાવહ છે. ઓમ બુદ્ધિદાયિન્યૈ નમઃ મંત્રનો જાપ કરવો અને ભૂખ્યાને ભોજન કરાવવું એ પુણ્ય આપનારું ગણાશે. તો જાણો તમામ 12 રાશિનું રાશિફળ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ