રાશિફળ / આ રાશિને થશે શેરબજારમાં સારો લાભ અને સુધરશે પારિવારિક સંબંધો, જાણો શનિવારનું રાશિફળ

Know Your Daily Rashifal Of Saturday

શનિવારનો દિવસ અનેક રાશિ માટે ફળદાયી છે. આજનો શુભ અંક 2 છે અને શુભ રંગ વાદળી અને ભૂરો છે. આજે સફેદ આંકડાના ફૂલ ગણેશજીને અર્પણ કરવાથી પુણ્ય મળશે, કોઈપણ કામમાં ઉતાવળ કરવી નહીં. ઓમ એકદંતાય ગજમુખાય નમઃ મંત્રના જાપથી સફળતા મળશે. શનિવારે કાળી વસ્તુનું દાન શુભ રહેશે.

બ્રેકિંગ ન્યૂઝ