ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

રાશિફળ / આજે ગરીબોને એક ટંક ભોજનનું કરો દાન, જાણો કઈ રાશિ માટે શુભ રહેશે સોમવારનો દિવસ

Know Your Daily Rashifal Of Monday

સોમવારનો શુભ અંક 5 છે અને શુભ રંગ સફેદ અને આસમાની છે. આજે શિવજીને શેરડીના રસનો અભિષેક કરવાથી પુણ્ય મળી શકે છે. ખોટી જગ્યાએ નાણાંનો વ્યય ન થાય તેનું ધ્યાન રાખવાનું પણ કહેવાયું છે. ઓમ ભવબંધનાશકાય નમઃ મંત્રના જાપથી પુણ્ય મળી શકે છે. ગરીબને એક ટંકનું ભોજન કરાવવું આજના દિવસે શુભ માનવામાં આવે છે.તો જાણો 12 રાશિનું રાશિફળ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ