ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

રાશિફળ / આ રાશિને રહેશે નિરાશા અને નોકરીમાં મુશ્કેલી, જાણો સોમવારનું રાશિફળ

Know Your Daily Rashifal Of Monday

સોમવાર અને અઠવાડિયાની શરૂઆાત અનેક રાશિ માટે નકારાત્મક રહી શકે છે. આજનો શુભ અંક 1 છે અને શુભ રંગ સફેદ અને આસમાની છે. આજે હરિહરના પાઠ કરવાથી લાભ થશે. ભોજનમાં ચોખાનો શક્ય તેટલો ઓછો ઉપયોગ કરવાથી લાભ થશે. ઓમ રીં શ્રીં મધુસુદનાય નમઃ મંત્રનો જાપ પુણ્ય આપશે. ચોખા અને શાકભાજીનું દાન કરવાથી લાભ થઈ શકે છે. તો જાણો તમામ રાશિનું રાશિફળ.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ