રાશિફળ / આ રાશિને રહેશે માનસિક ચિંતા અને મળી શકે છે સારા સમાચાર, જાણો સોમવારનું રાશિફળ

Know Your Daily Rashifal Of Monday

સોમવારનો શુભ અંક 5 છે અને શુભ રંગ સફેદ અને આસમાની છે. આજે કેસરયુક્ત દૂધ શિવલિંગ પર ચઢાવવાથી ફાયદો થશે. સાથે નાના વ્યક્તિઓનું દિલ ન દુભાય તેનું ધ્યાન રાખવું. ઓમ પિનાકહસ્તાય નમઃ મંત્રના જાપથી સફળતા મળશે. સાકર અને દૂધનું દાન શુભ રહેશે. તો જાણો તમામ રાશિનું રાશિફળ.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x