રાશિફળ / આ રાશિને આજે નોકરીમાં મળી શકે છે પ્રમોશન, જાણો સોમવારનું રાશિફળ

Know Your Daily Rashifal of Monday

સોમવારનો દિવસ અનેક રાશિ માટે શુભદાયી છે. આજનો શુભ અંક 4 છે અને શુભ રંગ સફેદ અને આસમાની છે. આજે ગણેશજીને ગોળ, દુર્વા અને જાસુદના ફૂલથી પૂજા કરવાથી લાભ મળશે. નાના બાળકોને રોવડાવવા નહીં. ઓમ સૌભાગ્યસિદ્ધિ ગણપતયૈ નમઃ મંત્રના જાપથી પુણ્ય મળી શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ