રાશિફળ / મકર રાશિના જાતકોને આર્થિક બાબતોમાં મળશે રાહત, સાંજના સમયે કરો આ મંત્રનો જાપ, જાણો સોમવારનું રાશિફળ

Know Your Daily Rashifal Of Monday

આજે સાયંકાળે મહામૃત્યુંજય મંત્રના જાપ કરો અને જમવામાં દૂધનો ઉપયોગ ઓછો કરો. ઓમ શિવાય શંભવાય નમઃ મંત્રના જાપથી પણ તમને સફળતા મળશે.

બ્રેકિંગ ન્યૂઝ