દૈનિક રાશિ ભવિષ્ય / આજે આ રાશિને થશે ખર્ચમાં વધારો, જોખમવાળા કામથી રહેવું દૂર, જાણો સોમવારનું રાશિફળ

Know Your Daily Rashifal Of Monday

સોમવાર અને અઠવાડિયાની શરૂઆત અનેક રાશિ માટે શુભદાયી છે. આજનો શુભ અંક 8 છે અને શુભ રંગ સફેદ અને આસમાની છે. આજે મહાદેવજીને બિલિપત્ર ચઢાવવાથી લાભ થશે. કંકુ અને હળદરથી પૂજા ન કરવાની સાથે જ ઓમ સોમનાથાય નમઃ મંત્રનો જાપ કરવાની સલાહ આપવામાં આવે છે. આજે દૂધ અને સાકરનું દાન શુભ ગણાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ