દૈનિક રાશિ ભવિષ્ય / ભાગ્યોદય માટે આજે મહાદેવજીને ચઢાવો આ વસ્તુઓ, જાણો સોમવારનું રાશિફળ

Know Your daily rashifal of Monday 29 june

સોમવાર અને અઠવાડિયા 1 નો પહેલો દિવસ અનેક રાશિ માટે તમામ રીતે ફળદાયી રહેશે. આજનો શુભ અંક 1 છે અને શુભ રંગ સફેદ અને આસમાની છે. આજે મહાદેવજીને દૂધ, મધ, શેરડી અને ઘીનો અભિષેક કરવાથી લાભ થાય છે. ખોટો વિચારોને દૂર કરીને ઓમ રીં શ્રીં પદ્માકરવાસિન્યૈ નમઃ મંત્રના જાપથી પુણ્ય મળે છે. આજે દહીં, લીબુ અને આદુનું દાન શુભ રહેશે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ