દૈનિક રાશિ ભવિષ્ય / આ રાશિને રહેશે કામકાજની સાથે વડીલોના સ્વાસ્થ્યની ચિંતા, જાણો સોમવારનું રાશિફળ

Know Your Daily Rashifal Of Monday 270720

આજનો શુભ અંક 9 છે અને શુભ રંગ સફેદ અને આસમાની છે. સોમવારે શિવ પાર્વતીની ઉપાસના કરવાથી પુણ્ય મળી શકે છે. પાણીનો બગાડ ઓછો કરવાની સાથે ઓમ રીં ગજવક્ત્રાય નમઃ મંત્રના જાપથી પુણ્ય મળે છે. પતાસાનું દાન આજે શુભ માનવામાં આવે છે. તો જાણી લો તમામ રાશિઓનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ