રાશિફળ / વૃષભ રાશિના જાતકોએ આજે મહત્વના નિર્ણયો લેવાનું ટાળવું, જાણો સોમવારનું રાશિફળ

Know Your Daily Rashifal Of Monday

આજનો શુભ અંક 7 છે અને શુભ રંગ નારંગી છે. આજે શિવજીને કાચું દૂધ ચઢાવવું અને બહાર જતા કે યાત્રએ જતા દૂધનો ઉપયોગ ટાળવો. ઓમ શ્રાં શ્રીં શ્રોં સ: સોમાય નમઃ મંત્રનો જાપ શુભ રહેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ