રાશિફળ / તુલા અને મીન રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે મધ્યમ, જાણો સોમવારનું રાશિફળ

Know Your Daily Rashifal Of Monday

સોમવારનો શુભ અંક 9 છે અને શુભ રંગ આછો સફેદ પીળો અને ગુલાબી છે. આ સાથે આજે માનસિક શાંતિ માટે ચંદ્રની પૂજા કરવી. ભૂલથી પણ અન્નનો બગાડ કરવો નહીં. ઓમ રીં અન્નપૂર્ણાયૈ નમઃ મંત્રનો જાપ કરવો. આ સાથે દૂધ અને ચોખાનું દાન શુભ માનવામાં આવે છે. તો જાણો સોમવારનું રાશિફળ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ